કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધું તેયાર કરો.😊
- 2
પછી એક બાઉલ માં કોફી નાંખો પછી એમા 2/3 ચમચી ગરમ પાણી નાંખો પછી તેને મિક્સ કરો.😊
- 3
હવે એક બાઉલ માં દૂધ નાંખો પછી ગરમ પાણી વાળી કોફી નાંખો,પછી 4 ચમચી ખાંડ નાંખો,3/4 ટુકડા બરફ નાખો,ડેરી મિલ્ક નાખો,પછી ચોકલેટી સીરપ નાખો પછી તે બધું નાખી ને બેલેન્ડર કરો.😊
- 4
પછી એક કપ સવ કરો.😋😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13993098








ટિપ્પણીઓ