પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)

Komal Shah @cook_25977605
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને થોડી વાર પલાળવા દો ત્યાં સુધી બધું વેજિટેબલ બારીક કરતાં જરા મોટું એવું સુધારી લો અને લીમડો તજ પત્તા પનીર બધું રેડી કરી લો બટેટા કા તો બાફી લો અથવા તેલ માં તળી લો
- 2
હવે ચોખા રાંધી લો બહુ ચડવા ના દેવા એને ઓસવી ને એની પર થોડું ઠંડું પાણી નાખી દો
- 3
હવે એક કડાઈમાં ઘી તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ જીરું લીમડો તજ પત્તા નાખો હવે તેમાં કાંદા સિમલા મરચાં અને ટમેટું નાખો અને ૩ થી ૪ મિનીટ ચડવા દો
- 4
ચડી ગયેલા શાક માં જ બધો મસાલો નાખી ને બરાબર હલાવો અને પછી તેમાં ભાત નાખો અને સરખું હલાવો બહુ વધારે હળવું નહીં એના થી ભાત ના દાણા ભાંગી જશે
- 5
હવે ગેસ બંધ કરતી વખતે એમાં પનીર નાખો
- 6
કોથમીર થી ગાર્નિશ કરી રાયતા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ વેજ મસાલા પુલાવ (Instant Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8 પુલાવ એ એવી વાનગી છે કે જે બધાને ભાવતી હોય છે ઓછા સમય માં અને ટેસ્ટી વાનગી માં પ્રખ્યાત એટલે પુલાવ .આજે મેં અહીંયા વેજ મસાલા પુલાવ બનાવ્યા છે જે બહુંજ ટેસ્ટી છે અને જલ્દી બની જાય તેવા છે.😋🍴 Dimple Solanki -
-
-
-
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
-
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)
પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્ Shital Desai -
પુલાવ (pulav recipe in gujarati)
#GA4#week1 #potato મારા બાળકો શાકભાજી ખાવા મા બવ જ હેરાન કરે મને ...એને અમુક જા શાક ભાવે ..હવે એમા થી પુરતુ પોષણ તો ના જ મલે ..એટલે એવી વાનગી બનાવાનું વિચાર્યું કે એના થી પોષણ પણ મલે ને બાળક ખુશી થી ખાઈ પણ લે..આ પુલાવ મા પનીર શાકભાજી ભાત બધું હેલ્થી છે જે બાળક ને ને આપડે પણ ભાવે . Bhavna Anadkat -
-
-
-
પનીર મેથી પુલાવ (Paneer Methi Pulav Recipe In Gujarati)
#GA4#Week8આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો ખાવા ખુબજ સરસ લાગે છે ને જલ્દી પન બની જાય છે disha bhatt -
-
પનીર નૂડલ્સ ટોમેટો સૂપ વીથ મેગી મસાલા પુલાવ🍝🥘
#પનીરફ્રેન્ડ્સ, ટોમેટો સૂપ માં નૂડલ્સ અને પનીર એક હેલ્ધી કોમ્બિનેશન છે સાથે મેગી મસાલા પુલાવ ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
પનીરી વેજ પુલાવ 🥘
#ઇબુક#Day-1ફ્રેન્ડ્સ, શરીર ની તંદુરસ્તી માટે વેજીટેબ્લસ, દૂધ , કઠોળ, ફળો વગેરે જરૂરી છે . તેમજ દૂધની એક બનાવટ પનીર પણ ખૂબ જ પોષ્ટિક આહાર છે તેમાંથી અવનવી ઘણી વાનગીઓ બને છે. મેં અહીં પનીર પુલાવ બનાવીને વેજીટેબલ પુલાવ ને વઘુ હેલ્ધી વર્ઝન આપ્યું છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
પુલાવ(pulav Recipe in Gujarati)
#GA4 #week1 #Potato મારા બાળકો ને શાકભાજી ના ભાવે ને એટલે ખાવા મા રોજ હેરાનગતિ ..પછી મેઁ વિચાર્યું કે એવી રેસિપિ બનવુ જે હેલ્તી પણ હૉય ને ટેસ્ટી પણ ..ને એમા બધા શાકભાજી પણ ઉમેરી શકાય ..એટલે પુલાવ બનવાનું નક્કી કર્યુ ..તમે પણ તમારા બાળકો ને બનાવીને આપ જો ..એમણે ખૂબ પસંદ આવશે ..😊 bhavna M -
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)
#GA4#Week24#Califlowerશિયાળામાં મળતું સૌથી સારામાં સારૂ ફૂલ એટલે ફ્લાવર શિયાળા સિવાય કંઈ બાકી સિઝનમાં ફ્લાવર ખાવાની મજા આવતી નથી પરંતુ શિયાળામાં ફ્લાવર માંથી મેલ પણ નથી આવતી જેથી તેને કાચું પણ ખાઈ શકાય છે તો ચાલો આજે પુલાવ બનાવીએ અને તેમાં આપણે ફ્લાવર અને પનીર મિક્સ કરીએ અને બાળકો અને મોટા પુલાવ ખાવાને બદલે તેમાંથી ફ્લાવર શોધી શોધીને ખાશે Prerita Shah -
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #pulav ચાલો આજે બનાવી એ સૌને પ્રિય તથા સૌને ભાવતો પુલાવ Khushbu Japankumar Vyas -
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
ફાડા ની વેજી. ખીચડી
ચોમાસા ની ત્રુતુ માં હળવો ને તીખી વાનગી ભાવે તો આજ મે આ વાનગી ને ન્યાય આપ્યો HEMA OZA -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
#GA4 #Week8પુલાવ એ ખુબજ સ્વાદિસ્ટ વાનગી છે પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે.વેજ પુલાવ બનાવવામાં ખુબજ સરળ છે અને સ્વાદિસ્ટ બને છે Aarti Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13993323
ટિપ્પણીઓ (5)