વેજ સૂજી રોલ (Veg Semolina Roll Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

વેજ સૂજી રોલ (Veg Semolina Roll Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ કપઝીણી સૂજી
  2. ૧/૨ કપદહીં
  3. સ્વાદાનુસારમીઠું
  4. ચપટીબેકિંગ સોડા
  5. સ્ટાફિંગ માટે
  6. ૧ કપ ગાજર, કેપ્સીકમ, ફ્લાવર ઝીણા સમારેલા
  7. જરૂર મુજબ કોથમીર
  8. ૬ ચમચીપીઝા સોસ
  9. ૨ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૂજી માં દહીં, મીઠું, બેકિંગ સોડા ઉમેરી લોટ બાંધી ૧૦ મિનિટ રેસ્ટ માં મૂકવો.

  2. 2

    ફ્લાવર, કેપ્સીકમ zina સમારવા ને ગાજર ને છીણવું.તેમાં લીલા મરચાં, ધાણા,મરી પાઉડર, મીઠું મિક્સ કરવા.

  3. 3

    સૂજી લોટ ની લીબચોરસ શીટ વણવી તેના ઉપર પીઝા સોસ લગાડવો ને staffing પાથરવું.

  4. 4

    તેનો રોલ બનાવી ૧૫ મિનિટ Steam કરવા

  5. 5

    રોલ ઠંડાં પડે એટલે કટ કરવા. વઘરિયા માં તેલ મૂકી રાઈને તાવ નો વઘાર કત કરેલા રોલ પર છાંટી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes