મગ મેગી (Mug Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેકેટ મેગી, મેગી ટેસ્ટ મેકર્, પેરી પેરી મસાલા અને એક સિરામિક નો મગ લ્યો.
- 2
પછી મેગી નો ચૂરો કરી સિરામિક ના મગ માં ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં મેગી ટેસ્ટ મેકેર અને 1 ચમચી પેરી પેરી મસાલા નાખો.
- 4
પછી તેમાં મેગી ડૂબે તેટલું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 5
મગ મેગી ને માઈક્રોવેવ માં 3 મિનિટ માટે મૂકો.2 મિનિટ પછી એક વાર જોઈ લેવું.મેગી બની ગયા બાદ તેને એક બાઉલ માં કાઢી તેની ઉપર ચીઝ નાખો તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી મગ મેગી જે ખૂબ જલ્દી બને છે.
Made this recipe? Share a Cooksnap!
Let Yogi Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349754

















ટિપ્પણીઓ