દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Sapana Kanani @sapana123
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો રેડી કરી દૂધી ને ધોઇ ખમણી લેવી.
- 2
ઘી ગરમ મુકી તેમ ખમણેલી દૂધી ઉમેરી મીક્સ કરવું.2 મીનીટ સાતળવુ.તેમ દૂધ ઉમેરવું.
- 3
મિક્સ કરી 5 મીનીટ દૂધી ને ચડવા દેવી.ઘટ થાય એટલે તેમા ખાંડ અને કિસ્મીસ ઉમેરવા.મિક્સ કરી માવો ઉમેરવો.
- 4
સરખુ મિક્સ કરી 5 મીનીટ રેહવા દેવું.તેમા કાજુ બદામ નિ કતરણ ઉમેરવી.ઇલાયચી નો ભૂકો એડ કરવો.મિક્સ કરવુ.રેડિ છે ગરમ ગરમ દૂધી નો હલવો.સર્વિંગ બાઊલ મા સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552957















ટિપ્પણીઓ (7)