કેસરીયા બેસન મોદક (Kesariya Besan Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ અને સોજી ને ધીમા તાપે શેકવો જ્યાં સુધી ચણાના લોટનો કલર ના બદલાય અને ચણાનો લોટ હલકો ન થાય ત્યાં સુધી શીખતા રહેવું ચણાનો લોટ હલકો થઈ જાય પછી લોટ શેકાઈ ગયો છે તે સમજવું
- 2
ચણાનો લોટ અને સોજી શેકેલા છે તે એકદમ ઠંડા કરવુ થઈ ગયા બાદ તેના દળેલી ખાંડ ઈલાયચી પાઉડર એડ કરો હવે તેમાં જે દૂધમાં ઓગાળેલું કેસર છે તે પણ એમાં રેડી દેવું ને હાથ વડે બરાબર મસળી દેવુ
- 3
હવે આ બેસન મોદક બનાવવાના મોલ્ડમાં ભરવું અંદર સામાન્ય ઘી લગાડવું તેથી મોદક સહેલાઈથી બહાર આવી શકે મારી તે બધા મોદક બનાવી દેવા
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15498554












ટિપ્પણીઓ