મગ ની દાળ નો શિરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મગ ની દાળ ને મિક્સર માં પીસી લો. પછી એક કડાઈ માં ઘી મૂકી ગરમ કરો પછી તેમાં મગ ની દાળ પીસેલી નાખો
- 2
અને ધીમા તાપે હલાવો અને દાળ નો કલર બદામી થઇ ત્યાં સુધી સેકી લો પછી તેમાં ગરમ કરેલું દૂધ કા તો પાણી નાખો. મે દૂધ માં બનાવ્યો છે (દૂધ/ પાણી નું માપ મગ ની દાળ કરતા 3 ગણું નાખવા નું હોય)
- 3
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો અને સતત હલાવતા રો પછી તેમાં કેસર, કાજુ,બદામ, કિસમિસ બધું નાખો
- 4
સાવ ઘી ના છૂટી જાય ત્યાં સુધી હલાવતા રહો. ઘી છૂટી જાય પછી ગેસ બંધ કરો અને ગરમા ગરમ શિરો સર્વ કરો. ઉપર થી પાછા કાજુ બદામ ની કતરણ નાખો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745515




ટિપ્પણીઓ (2)