ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ સાફ કરી લેવા ગાજરને છીણવા નહીં ગાજરના નાના ટુકડા કરો એક કુકર ગરમ થાય પછી તેમાં દૂધ એડ કરો હવે તેમાં ગાજર ના ટુકડા એડ કરવા કૂકરના ઢાંકણ બંધ કરી ને બે થી ત્રણ સીટી વગાડો
- 2
કૂકર ઠંડું પડે પછી તેને ખોલી ને તે કુકરમાં બ્લેન્ડર ની મદદથી મિક્સ કરો જેથી ગાજર દૂધ મિક્સ થઈ જશે અને એમાં જ હલવો 1/2 બની જશે
- 3
હવે એક કડાઈમાં તે ઘી ગરમ કરો ગાજર અને દૂધના મિશ્રણને કાઢીને ધીમા તાપે દસ મિનિટ સતત હલાવતા રહો જ્યાં સુધી ગાજર વાળો મિશ્રણ ઘટ્ટ થાય નહીં ત્યાં સુધી પછી તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર અને માવો એડ કરો ફરીથી હલાવી લેવું ઘી છૂટું પડે પછી તેમાં બદામ કાજુની કતરણ નાખવી
- 4
હવે ગાજરનો હલવો તૈયાર છે આ ગાજરનો હલવો ખૂબ જ ઝડપથી બની જાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16043741




ટિપ્પણીઓ (2)