ગલકા સેવ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને સમારી લો, ત્યારબાદ બટાકા ને ઝીણા સમારી લો,પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં બટાકા સાંતળો અને ડીશ માં કાઢીલો.
- 2
પછી સૂકી પેસ્ટ તૈયાર કરવા શીંગદાણા, કસુરી મેથી,સૂકા ધાણા નોભૂકો કરો,હવે ગલકા ના શાક માટે દહીં લો અને તેમાં બધા મસાલા મિક્સ કરો, ટામેટાં આદુ મરચાં ની પેસ્ટ મીક્ષરમાં કરી લો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,, જીરું અને હિંગ ઉમેરી વધાર બરાબર થાય પછી તેમાં ટામેટાં અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી,પછી ગલકા ના શાક માટે સૂકો મસાલો તે ઉમેરો અને સાંતળેલા બટાકા ઉમેરો અને પછી દહીં મસાલા પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ત્યારબાદ સમારેલા ગલકા ઉમેરો અને બધા મસાલા માં મીકસ થાય એટલે જરુર મુજબ પાણી ઉમેરી અને શાક થવા દો.
- 4
શાક બરોબર થાય અને તેલ છુટું પડે એટલે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16305740











ટિપ્પણીઓ