કેરી ના ખોખરા

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ઘોઈ હળદર મીઠું નાખીને બરાબર મિક્સ કરો આખી રાત રેવા દો સવારે પાણી નિતારી ધર માછુટી સૂકવી કોરી કરી લો તૈયાર છે કેરી ના ખોખરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી -કેરી અથાણું
#અથાણાં#જૂનસ્ટારઉનાળાની મોસમ માં ગુહિણીઓ અથાણાં- મસાલા બનાવા માં વ્યસ્ત થાય છે. જો કે હવે પેહલા જેટલા બારમાસી અથાણાં ઓછા ખવાય છે. આ અથાણું મને અને મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પસંદ હતું. આજ નું આ અથાણું તેમને સમર્પિત છે. Deepa Rupani -
"કાચી કેરી અને દ્રાક્ષ ના સંભારીયા"
#મોમઆ સંભારીયા મારા હાથના મારી mummi ને બઉ ભાવે છે.. Neha Thakkar -
-
-
-
કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)
#cooksnap મે હેમાબેન ઓઝા ની રેસીપી જોઈ ને આ ચટણી બનાવી છે .મને એમની સર્વીગ સ્ટાઈલ બહુ ગમી.. થેન્કયુ હેમા બેન Saroj Shah -
કાચી કેરી લીલાં મરચાં નો ઠેચો
#SSMઆ એક મહારાષ્ટ્ર ીયન વાનગી છે જે ચટણી છે પણ તેને ખલ માં અધકચરી કરવા ની હોય છે ચેવડો વડાપાંવ સાથે સર્વ કરે છે HEMA OZA -
ગોળ કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Golkeri Athanu Recipe in Gujarati)
# EB# Week -2 ushma prakash mevada -
-
-
-
કેરી-તડબૂચ ચટણી (raw mango- water melon rind chutney Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ1ચટણી વિના તો કોઈ પણ ભોજન નો થાળ અધુરો જ લાગે, સાચું ને? ઘર, પ્રાંત અને રાજ્ય પ્રમાણે વિવિધ ચટણી બનતી હોય છે. વિવિધ ઘટકો થી બનતી ચટણી , ખાટા ,તીખા અને મીઠા સ્વાદ નો સંગમ હોય છે.આજે તડબૂચ નો સફેદ ભાગ, જે આપણે મોટા ભાગે ફેંકી દેતા હોઈએ છીએ તે અને કાચી કેરી ની ચટણી બનાવી છે. Deepa Rupani -
-
દ્રાક્ષ કાચી કેરી શરબત (Grapes Raw Mango Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
કેરી-મેથી અથાણું (keri - methi pickle recipe in Gujarati)
#સમર#પોસ્ટ5ઉનાળો આવે એટલે કેરી તો લાવે જ સાથે સાથે અથાણાં-મસાલા ની સિઝન પણ લાવે. ચટાકેદાર અથાણાં ભાવે તો બહુ જ પરંતુ સ્વાસ્થ્ય ની નજરે બહુ ના ખવાય. થોડા તો ખવાય ને ?😜.આમ તો હું બહુ ઓછા અથાણાં ખાઉં પણ આ અથાણું મને બહુ જ પસંદ છે. જોતા જ મોઢા માં પાણી આવી જાય. Deepa Rupani -
આચારી કેરી
#Rajkotઉનાળા માં કાચી કેરી આરોગવાથી લૂ ઓછી લાગે છે અને સાથે સાથે અથાણાં બનાવવા હવે લુપ્ત થતા જાય છે ત્યારે હું અહીં એક ઝડપી અથાણાં ની વાનગી આપ સર્વે સમક્ષ રજુ કરું છું Heena Ganatra -
-
-
-
કાચી કેરી ના ઘુઘરા અથાણુ(ડાબલા) (Kachi Keri Ghughra Athanu Recipe In Gujarati)
અથાણા ની સીજન સાથે સરસ નાની કાચી કેરી બાજાર મા આવી ગયી છે, જયારે કેરી મા ગોઠલી મા છાર ના પડે એવી કેરી ઘુઘરા અથાણા માટે પસંદ કરવી. આખી કેરી ને વચચે થી ચાર ભાગ કરી ને(નીચે થી જોડાઈ રહે) ને ગોઠલી કાઢી ને મસાલા ભરવામા આવે છે. આખી કેરી મા મસાલા ભરી તેલ મા ડુબાડુબ કરી ને આખા વર્ષ રાખી શકે છે. આખી મસાલા અથાણા કેરી ને લીધે ઘુઘરા કેરી અથાણુ પણ કહે છે Saroj Shah -
-
-
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321044
ટિપ્પણીઓ