રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણીમાં વટાણા પલાળો
પલળી ગયા બાદ વટાણા મીઠું નાખી બાફી લો ૧.૫ ગ્લાસ પાણી મુકી ૩ થી ૪ સીટી કૂકર માં કરી લ્યો - 2
ત્યારબાદ,લાલ મરચું,હળદર ઉમેરો
બીજા તાસળામા વઘાર માટે તેલ મુકો અને તેલ ગરમ થયા પછી સુકા મરચા, હિંગ, મીઠો લીમડો અને જીરું મુકી વઘારો - 3
એ પછી વઘાર વટાણા માં ઉમેરી દયો
ગરમ મસાલો ઉમેરો - 4
બટાકા વડા:
- 5
મરચા, કોથમીર અને આદું ફાવે તો એ ઉમેરી મિક્સર કરી લ્યો
બટાકા ને બાફી છાલ ઉતારી લ્યો - 6
બટાકા ને છૂંદી,મરચા, કોથમીર ની પેસ્ટ, મીઠું, ખાંડ, ઉમેરી હલાવી ને નાના બોલ્સ બનાવી લ્યો.
આને ચણાનો લોટ, મીઠું, મરચું,આને જરુર મુજબ પાણી ઉમેરી અડવાળો અને તૈયાર કરેલા બોલ્સ અડવાળેલા લોટમાં બોળી ને તાસળામા તેલ મુકી તળતા જાવ - 7
બટાકા વડા છૂંદી,સેવ, ડુંગળી, અને આંબલી ની ચટણી રગડા પેટીસ માં ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398366













ટિપ્પણીઓ