મેંગો ફજ લોનાવલા (Mango Fudge Lonavala Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
મેંગો ફજ લોનાવલા (Mango Fudge Lonavala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નીચે મુજબ સામગ્રી લ્યો
મેંગો પલ્પ, ચણાનો લોટ, કન્ડેન્સ્ડ મિલ્ક,ઘી, દળેલી ખાંડ, બદામ પાઉડર, ઈલાયચી પાઉડર લ્યો - 2
એક તાસળા મા ઘી ગરમ કરો.તે પછી, ચણાનો લોટ શેકો ઘી મા.તે પછી કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો,ખાંડ ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો.
જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી હલાવો
બદામ પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરો - 3
ઘટ્ટ થાય પછી નીચે મુજબ,એક થાળીમા ઘી લગાવી, મિશ્રણ પાથરો
આને કાજુ,બદામ થી ગાર્નિશ કરી ૩૦ મિનિટ ફ્રીઝ થવા દો
અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398564






ટિપ્પણીઓ