કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

#SJR
#Cookpadindia
#Cookpadgujarati

#SJR
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

#SJR
#Cookpadindia
#Cookpadgujarati

#SJR
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યક્તી
  • ૧ વાટકીસામો
  • ૧/૪ વાટકીસાબુદાણા
  • ૧ વાટકીદહીં
  • ૫-૭ મીઠા લીમડાના પાન
  • ૧ ચમચીજીરૂ
  • ૨લીલાં મરચા સમારેલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧પેકેટ ઇનો
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    મિક્ષર જાર માં સામો અને સાબુદાણા અલગ અલગ ક્રશ કરી લો

    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ક્રશ કરેલા સામો અને સાબુદાણા નાખી તેમાં દહીં નાખી બરાબર હલાવી ને વીસ થી પચીસ મીનીટ ઢાંકી રાખો એટલે સામો સરસ પલળી જાસે

    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળીયામા પાણી ભરી ગરમ કરવા મૂકી દો અને ખીરામાં જરૂર મુજબ પાણી નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું અને ઇનો નાખી હલાવી ગ્રીસ કરેલી થાળી માં ખીરું રેડી તેની ઉપર મરચું છાંટી તેને ઢોકળીયામા મૂકી દો દસ પંદર મિનિટ પછી જોશો તો ઢોકળું તૈયાર થઈ જશે

    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળા ઠંડા થઇ જાય એટલે તેના પીસ કરી લો એક વાઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તલ નાખી લીલાં મરચા અને લીલાં ધાણા નાખી ઢોકળા ઉપર વઘાર રેડી સર્વ કરો

    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Vora
Pooja Vora @cook_29744950
પર August 10, 2022 02:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પેસરટ્ટુ / મગદાળ ઢોસા
  2. સ્વામિનારાયણ ખિચડી કઢી (Swaminarayan Khichdi Kadhi Recipe In Gujarati)
  3. ખજૂર આંબલીની ચટણી
  4. ચોકલેટ ‌ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
  5. લાલ મરચાં અને લસણ ની ચટણી
  1. જીવન્તી ના ફુલ નું રાઇતું
  2. ચોકલેટ કપ કેક
  3. રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
  4. છોલે (Chhole Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16423983
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close