રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#SJR
વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.
રતાળુ નો શીરો (Ratalu Sheera Recipe In Gujarati)
#SJR
વ્રત ઉપવાસ માં બટાકા ની અવેજી માં રતાળુ (શકરિયા) નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે.શકારિયા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ની છાલ ઉતારી નાના ટુકડા કરી કુકર માં વરાળે બાફી લો.જેથી રેસા નાં રહે.હવે તેને સ્મેશ કરી લો.
- 2
એક પેન માં ઘી મુકી મિશ્રણ ને સાંતળી લો.ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી હલાવો ધટ્ટ થાય એટલે ખાંડ,ઇલાયચી પાઉડર નાખી દો.
- 3
એકદમ ઘટ્ટ થઈ જાય એટલે થોડું ઘી નાખી ઉતારી લો. સવિંગ બાઉલ માં કાઢી કાજુ,બદામ નાં ટુકડા અને કીસમીસ નખી સર્વ કરો.આ શીરો સ્વાદ માં મસ્ત બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4#green#week4 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Varsha Dave -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)
આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે. Varsha Dave -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
રતાળુ ખીર (Ratalu Kheer Recipe In Gujarati)
#RC2#WhiteReceipe#Rainbow chalangeરતાળુ એક કંદમૂળ છે, અને તેનો ફરાળી વાનગી માં ઉપયોગી કંદ માં લેવા માં આવે છે.તો આવો રતાળુ ની ખીર બનાવીએ. Ashlesha Vora -
કઢેલું દૂધ (Kadhelu Doodh Recipe In Gujarati)
#SJRઆ દૂધ એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
રતાળુ સાબુદાણા થાલીપીઠ.(Purple yam Sago Thalipeeth Recipe in Gujarati)
#FFC6 રતાળુ માં બધા વિટામિન અને પોષક તત્ત્વો સારાં પ્રમાણમાં હોય છે. રતાળુ એ કુદરતી સ્વાસ્થ્ય નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફરાળી થાલીપીઠ સાબુદાણા સાથે બટાકા ના બદલે રતાળુ નો ઉપયોગ કરી બનાવી છે.આ થાલીપીઠ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઉપવાસ માં ઉપયોગી થશે. Bhavna Desai -
-
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
શકરીયા નો શીરો
ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.#FFC1 Rajni Sanghavi -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
ફરાળી શક્કરીયા નો શીરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
#FR શિવરાત્રી વિશેષ........શક્કરીયા નો શીરો બધા નો ફેવરીટ છે જે ઉપવાસ માં ખાવા ની મજા આવે. Harsha Gohil -
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
લીલી મકાઈ ની સ્વીટ (Lili Makai Sweet Recipe In Gujarati)
#DTR આ સીઝન માં લીલી મકાઈ ખુબ આવે.જેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં હોય છે. તેમાંથી વિવિધ વાનગી ઓ બનાવી તેનો આરોગ્યપ્રદ લાભ લઈ શકાય.આ સ્વીટ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ફ્રાય રતાળુ
#SSM રતાળુ ઉપવાસ માં ખાવા ની મજા આવે...આજે એકાદશી ના ઉપવાસ માં ફ્રાય રતાળુ કરીયુ Harsha Gohil -
બાફેલા રતાળુ (Bafela Ratalu Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે. તો દરરોજ ફરાળ મા શુ ખાવુ એ પ્રશ્ન થાય તો આજે મે રતાળુ બાફ્યા . ટેસ્ટી તો ખરા સાથે હેલ્ધી પણ. બાફેલા રતાળુ મીઠું મરચું અને લીંબુ સાથે ખાવાની મજા આવે છે. Sonal Modha -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
શક્કરિયા નો શીરો (Sweet Potato Shiro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ફરાળ#sweetpotatoશક્કરિયા ખાવામાં ખુબજ હેલ્થી હોય છે અને તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે ,ઉપવાસ માં ખાવાથી પેટ ભરાઈ જાય છે અને જલ્દી ભૂખ પણ લાગતી નથી . Keshma Raichura -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
કેરેમલ પાયસમ ઈન કૂકર (Caramel Payasam In Cooker Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati#sweet#dessertપાયસમ એ સાઉથ ઇન્ડીયા ની પરંપરાગત મીઠાઈ છે .જે નાના મોટા પ્રસંગો અને તહેવારો માં ત્યાં બને છે . પયસમ ઘણી રીતે બને છે . સેવિયાં ,મગની દાળ ,તુવેરદાળ ,કે ચોખા ની ખીર એટલે પાયસમ .જે જમવા માં સાથે કે પછી પીરસવા માં આવે છે .મે તેમાં વેરીએસન માટે કેરેમલપાયસમ બનાવ્યું છે એ પણ કુકર મા જે ઝડપ થી બની જાય છે. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16421363
ટિપ્પણીઓ (7)