રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓટીજીને 10 મિનિટ માટે 180 ડિગ્રી પર પ્રિહિટ કરવા મૂકો. હવે એક વાસણમાં દહીં,તેલ, દળેલી ખાંડ અને વેનીલા એસેન્સ લઈને બરાબર હલાવીને મિક્સ કરી લો.
- 2
હવે બીજા એક વાસણમાં મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાવડરને ચારણીની મદદથી ચાળી લો. હવે દહીં,તેલ, ખાંડ વાળા મિશ્રણમાં આ બધી સામગ્રીઓ મિક્સ કરો અને બરાબર હલાવી નાખો.
- 3
હવે આ મિશ્રણમાં જરૂર લાગે તો તેમાં દૂધ ઉમેરો.દૂધ થોડું થોડું કરીને ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ અને ચપટી મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી નાખો. જો તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો તેમાં નાખી શકો છો. હવે કપ કેક લાઈનરમાં અથવા સિલિકોન ના કપ માં મિશ્રણને થોડું થોડું કરીને તેમાં ભરો.પહેલાથી પ્રિહિટ કરેલા ઓટીજીમાં 180 ડિગ્રી પર 20-25 મિનિટ સુધી બેક કરો.
- 4
કેક બની જાય અને ઠંડુ થઈ જાય પછી ક્રીમને બીટરની મદદ થી બીટ કરી લો અને પછી તેના ઉપર ક્રીમ ની મદદથી ફ્રોસ્ટીગ કરો. પછી તેના ઉપર કલરફુલ સ્પ્રિન્કલર નાખીને સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કેક
નાના મોટા સૌ કોઈને ભાવતી ચોકલેટ કેક અને તેમાં પણ વેકેશન ટાઈમ એટલે બાળકો ની ડિમાન્ડ ને ધ્યાન મા રાખીને તૈયાર કરેલી રેસિપી શેર કરું છું#RB7 Ishita Rindani Mankad -
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
-
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
-
-
-
નાનખટાઈ કેક (Nankhatai Cake Recipe In Gujarati)
આ કેક વધેલી નાનખટાઈ માંથી બનાવેલી છે. બીસ્કીટ માંથી તો બને જ છે. પણ નાનખટાઈ માથી..... પણ ખુબ જ સરસ બની. 👌👌👌🍰🍰🍰😋😋😋 Buddhadev Reena -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
મેં dear @Vivacook_23402382 Mrs. Viraj Vasavda સાથે ઝૂમ લાઇવમાં આ મફીન્સ ની રેસિપી શીખી. મફીન્સ ખૂબ જ સોફ્ટ, સ્પોન્ઝી અને ટેસ્ટી બન્યા. ઝૂમ લાઇવમાં એમણે સરસ રીતે સમજાવ્યું અને બહુ મજા આવી. Thank you for yummy recipe 🤗. Palak Sheth -
-
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
-
-
-
-
મેંગો લાવા કપ કેક(mango lava cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૪કાચી કેરી પાકી કેરી,ખાટી મીઠી બન્ને એવી,અને બને જો એમાંથી કેક,તો મજા પડે કેવી!!!!તમે જાણી જ ગયા હશો કે આજ ની મારી વાનગી કેરીની જ છે અને પાછી એની કેક ...!!!બાળકોને તો બહુ જ ભાવે એવી અને સહેલી વાનગી છે બનાવામાં ... Khyati's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (18)