કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ચોકલેટ સુફલે ફ્રેન્ચ રેસિપી છે. સુફલે આમ તો ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ 'હવા થી ભરેલું'/ફુલેલું એવો થાઈ છે. સુફલે સ્વીટ અને sour બંને પ્રકાર ના બને છે. મે આજે સ્વીટ તથા એગલેસ version બનાવ્યું છે.
#ATW2
#TheChefStory

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2ટેબલસ્પૂ્ન કોકો પાઉડર
  • 300મીલી+200ml દૂધ
  • 50 ગ્રામબટર
  • 50 ગ્રામમેંદો
  • 100 ગ્રામડાર્ક ચોકલેટ
  • 100મીલી કન્ડેન્સડ મિલ્ક
  • 1 ટીસ્પૂનવિનેગર/લીંબુ નો રસ
  • 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 300ml દૂધ મા કોકો પાઉડર મિક્સ કરી લેવો ત્યારબાદ બટર લઇ બટર મેલ્ટ થાઈ ત્યારે મેંદો નાખી સાંતળી લેવું

    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં કોકો પાઉડર વાળું દૂધ ઉમેરી ધીમા ગેસ પર 3-4મિનિટ થવા દેવું.. મિશ્રણ ઘટ્ટ થાઈ એટલે તેમાં ડાર્ક ચોકલેટ ના કટકા ઉમેરી મિક્સ કરી લેવું

    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોકલેટ મેલ્ટ થાઈ પછી તેમાં કન્ડેન્સેડ મિલ્ક ઉમેરી મિક્સ કરી લેવું ત્યાર બાદ 200ml દૂધ ઉમેરી મિક્સ કરી લેવું

    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અંત મા લીંબુ નો રસ તથા બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી સ્મૂધ બેટર તૈયાર કરવું

    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બટર થી ગ્રીસ કરેલા મોલ્ડ મા દળેલી ખાંડ છાંટી ને તૈયાર કરેલા મોલ્ડ મા બેટર ઉમેરી પ્રીહીટ કરેલા ઓવન મા 200 ડિગ્રી સેલશિયસ પર 15 મિનિટ માટે બેક થવા દો

    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ સુફલે ખાંડ અથવા કોકો પાઉડર થી ડસ્ટ કરી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર September 07, 2022 19:48

ટિપ્પણીઓ (7)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 17, 2022 01:15
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
  2. તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
  3. પીનટ બરફી (Peanut Barfi Recipe In Gujarati)
  4. બદામ શેક (Almond Shake Recipe In Gujarati)
  5. કલમી વડા (Kalmi Vada Recipe In Gujarati)
  1. ડુંગળી બટાકા નુ શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
  2. કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
  3. જામનગર ના બ્રેડ કટકા (Jamnagar Bread Katka Recipe In Gujarati)
  4. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489117
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close