ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને તેમાં થોડું પાણી ઉમેરી અને બે સીટી કરી ચોખા બાફી લેવા ત્યારબાદ તેને એક ચમચા વડે સરસ હલાવી લેવા
- 2
ત્યારબાદ તેમાં દૂધ ખાંડ ઉમેરીને ગેસ ઉપર ઉકડવા મૂકો પછી તેને સતત હલાવતા રહો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર ની ડ્રાયફ્રુટ ઉમેરી થોડીવાર ગેસ ઉપર રહેવા દો તૈયાર છે આપણી ખીર
- 3
પડવાળી રોટલી બનાવવા માટે એક લુવો લઇ થોડો વાણી અને તેમાં ઘી અને કોરો લોટ લગાવો બીજી પણ રોટલી તેવી જ ગણી લેવી અને બંને રોટલી ને ભેગી કરીને વણવું પછી તેને શેકી લે શેકાઈ જશે એટલે તેના પડ જુદા પડી જશે પછી ઘી લગાવીને તૈયાર છે પડવાળી રોટલી જે ખીર સાથે સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492227










ટિપ્પણીઓ