દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. દોઢ લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  4. 1/2 ચમચી જાયફળ પાઉડર
  5. 10-15બદામ
  6. 4 ચમચીકણકી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં નીચે સેજ પાણી નાખી ધોયેલી કણકી નાખી દૂધ નાખી ઉકાળવા મૂકો. ઉભરો આવે એટલે ગેસ મીડિયમ કરી ઉકાળવા દો.

  2. 2

    બદામ ને ગરમ પાણી માં પલાળી દો.પછી ફોતરા કાઢીને ઝીણી સમારી લો. 1/2ખાંડ નાખી દેવી.જાયફળ અને ઈલાયચી પણ નાખવી. ૨૦ મિનિટ સુધી ઉકાળ્યા પછી બાકી રહેલી ખાંડ બ્રાઉન કરી ને નાખવી.

  3. 3

    ૨૫ મિનિટ પછી ગેસ બંધ કરવો ઉપર બદામ નાખવી. કો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes