મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)

સપ્ટેમ્બર સુપર રેસીપી
#SSR : મેથી પાપડ સબ્જી
મેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી
#SSR : મેથી પાપડ સબ્જી
મેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી મેથીને કુકરમાં નાખી થોડું મીઠું અને હળદર નાખી એક સીટી કરી લેવી અને વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરું હિંગ સૂકા લાલ મરચા નાખી લસણ અને લીલા મરચા સાતળી લેવા
- 3
હવે તેમાં હળદર મરચું, ધાણાજીરું ગરમ મસાલો નાખી થોડીવાર સાંતળવું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી દેવા ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.
- 4
તેમાં મીઠું ને એક વાટકી જેટલું પાણી નાખી ટમેટાને ઉકળવા દેવા.
- 5
ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ સુધી ગ્રેવી થવા દેવી હવે તેમાં બાફેલી મેથી નાખી મિક્સ કરી લેવું.
- 6
જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું કેમ કે પાપડના ટુકડા નાખશું એટલે થોડો રસો પાપડ ચૂસી લેશે. હવે તેમાં અડધા લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.
- 7
પાપડ ને નોનસ્ટીક પેનમાં તવેથાથી દબાવી અને બંને બાજુ થોડા ગુલાબી થાય તે રીતે શેકી અને તૈયાર કરી લેવા. અને પાપડના નાના ટુકડા કરી લેવા.
- 8
પાપડ ના ટુકડાને મેથીના શાકમાં ઉમેરી દેવા એક બે મિનિટ સુધી શાકને ઉકળવા દેવું. હવે આપણી મેથી પાપડ ની સબ્જી સરસ બની ગઈ છે.
નોંધ : મેથી પાપડ ના શાકમાં પાપડ ના ટુકડા જમવા બેસતી વખતે પાંચ મિનિટ પહેલા જ એડ કરવા. - 9
સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી ગરમાગરમ મેથી પાપડ ની સબ્જી સર્વ કરવી.
તો તૈયાર છે
મેથી પાપડ સબ્જી
Similar Recipes
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
-
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળી ટામેટા અને કેબેજ નું સલાડ
સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામિન મળી આવે છે. તો દરરોજના જમવાના માં સલાડનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની સિઝનમા લીલી ડુંગળી સરસ મળતી હોય છે. તો આજે મેં લીલી ડુંગળી નો ઉપયોગ કરી અને સલાડ બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
પાપડ મેથી શાક (Papad Methi shak recipe in gujarati)
#મેઊનાળામાં ખૂબજ સ્વીટ ,રસ,ઠંડા પુણા જાય તો આપણે સુગર લેવલ ના પણ ધ્યાન રાખવું જોઇએ તો ચાલો આપણે એક સરસ ટેસ્ટી રેસીપી તરફ જઈએ Kruti Ragesh Dave -
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
લસણ વાળું તુરીયા નું શાક
લીલા શાકભાજી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો દરરોજના જમવાનામાં લીલોતરી નો ઉપયોગ કરવો જોઈએ અમારા ઘરે દરરોજના એક લીલોતરી અને એક બટાકા અથવા તો કઠોળનું શાક બને તો આજે મેં તુરીયા નું લસણ વાળું શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી ખાવી જોઈએ. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કમર ના બંધારણનું કામ કરે છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી. Richa Shahpatel -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#GA4#week15#jaggery(clue)શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે.. Mayuri Unadkat -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી મેથી ખાવાથી શરીર ને ખૂબ જ લાભ થાય છે.શિયાળા માં તો મેથી બહુ સરસ મળે છે.જો મેથી ને કાચી ખાવા મા આવે તો તે વધુ ગુણકારી સાબિત થાય છે તો મે અહી તેનો સલાડ તરીકે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
કડવી મેથી ના મીઠા ફાયદા મેથી આપણા માટે એક ઔષધિ છે ડાયાબિટીસ માટે # વેઈટલોસ માટે# કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે# સુંદર દેખાવ માટે # પેટ દદૅ ..... Jigna Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
પાપડ ટામેટાંનું શાક(papad tameta nu shak recipe in Gujarati)
#સાઇડકયારેક કઇક અલગ શાક ખાવાની ઈચ્છા થાય તો પાપડ ટામેટાંનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક ખિચડી સાથે, રોટલી સાથે અને એમજ પણ ખુબ સરસ લાગે છે. રોટલી સાથે ખાવા માટે શાક થોડું ઘટ્ટ રાખવું. જ્યારે ખિચડી સાથે ખાવા માટે શાક થોડું રસાવાળું સરસ લાગે છે. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (2)