ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,ટામેટાં,બટાકા,,બીટ,સમારી લ્યો.લસણ ને કુકર મા લઇ જરૂર મુજબ પાણી નાખી ત્રણ સિટી વગાડી લ્યો
- 2
કુકર ઠંડુ પડે એટલે જોશું તો વેજ.બફાઈ ગયા છે.બ્લેન્ડર મારી ગાળી લ્યો પેન માં લઇ તેમાં તજ,લવિંગ ખાંડેલા,ગોળ,મીઠું નાખી ઉકાળવા મૂકો.પાચ મિનિટ ઉકાળી લ્યો. વધારીયા માં ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં હિંગ નાખી સૂપ માં વધાર કરો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી સૂપ
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
- શિંગોડા સલાડ (Shingara Salad Recipe In Gujarati)
- રવા ઢોકળા સ્ટીમ (Rava Dhokla Steam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16596240













ટિપ્પણીઓ