રોસ્ટેડ વેજીટેબલ સૂપ (Roasted Vegetable Soup Recipe In Gujarati)

Ishita Rindani Mankad @Ishita_1287
રોસ્ટેડ વેજીટેબલ સૂપ (Roasted Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક ને ઉભા સમારી ગ્રીસ કરેલી ઓવેન ટ્રે મા ગોઠવી 200 ડિગ્રી પર પ્રી હીટ કરેલા ઓવેન મા 10-15 મિનિટ માટે રોસ્ટ કરી લો
- 2
વેજિટેબલ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ક્રશ કરી ને ગાળી ને સૂપ તૈયાર કરવો
- 3
ત્યારબાદ 5-7 મિનિટ ઉકાળી બટર ઉમેરી ગરમ ગરમ સૂપ ચીઝ બ્રેડ બાયટ સાથે સર્વ કરવો
- 4
બાળકો ને ધ્યાન મા રાખીને સૂપ સ્પાઇસી નથી બનાવ્યો તીખાસ માટે ચીલ્લી ફ્લેક્સ કે તીખું લીલું મરચી ઉમેરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640841







ટિપ્પણીઓ