કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#WPR

#WPR

વધુ વાંચો

સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#WPR

#WPR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  • 500 ગ્રામલીલી તુવેર ના દાણા
  • 500 ગ્રામલીલાં વટાણા ના દાણા
  • 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીતલ
  • ચપટીહિંગ
  • 1/2 ચમચીતજ લવિંગ પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 2 ચમચીખાંડ
  • 3 ચમચીલીલાં ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
  • પરાઠા માટે લોટ :-
  • 1બાઉલ ઘઉં નો લોટ
  • 3 ચમચીતેલ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર અને વટાણા ના દાણા લઈ પીસી લો (પેસ્ટ નથી કરવાની)

    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેલ મૂકી રાઈ નો વઘાર મૂકી હળદર, હીંગ નાંખી પીસેલા દાણા ને એડ કરી લો. મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ એડ કરી 2 ચમચી પાણી નાખી બરાબર કુક કરો વચ્ચે વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ તલ, ગરમ મસાલો, ખાંડ, તજ લવિંગ, લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો. ઉપરથી લીલાં ધાણા નાંખો.લીલુ લસણ પણ નાંખી શકો છો. આ સ્ટફિંગ ને ઠંડુ કરી લો. (મે માઈક્રોવેવ માં બનાવ્યું છે)

    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે પરાઠ નો લોટ બાંધી લો. તેમાં થી રોટલી વણી ને તેમાં સ્ટફિંગ ભરી ને ફરી રોટલી વણી લો.

    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે આ પરાઠા ને બંને સાઇડ થી તેલ મૂકી ક્રિસ્પી શેકી લો. તો તૈયાર છે ગરમા ગરમ તુવેર વટાણ ના પરાઠા. તેને સર્વ કરો.

    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ લીલી તુવેર અને વટાણા ના પરાઠા (Stuffed Lili Tuver Vatana Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર December 07, 2022 12:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર લીલા વટાણા પરાઠા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  3. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  4. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  5. પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
  1. એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
  2. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  3. લીલી ચોળી સુકું શાક (Lili Chori Suku Shak Recipe In Gujarati)
  4. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close