મેથી ગાર્લિક પુડલા બાઈટ (Methi Garlic Pudla Bite Recipe In Gujarati)

શિયાળા મા ફ્રેશ અને ગ્રીન શાકભાજી ભરપૂર પ્રમાણ મા જોવા મળે છે... કોઈ પણ રેસીપી મા અલગ અલગ કોમ્બિનેશન કરીને થોડા ઘણા વેરિયેશન સાથે ટ્રાય કરી શકાય.. નાના મોટા સૌ કોઈને ભાવે એવી આ રેસિપી ચોક્કસ થી ટ્રાય કરવા જેવી છે.
#CWM1
#Hathimasala

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન મા પાણી ઉમેરી બેટર તૈયાર કરી લેવું ત્યારબાદ તેમાં મેથી, લીલું લસણ, મરચાં તથા અન્ય મસાલા ઉમેરી મિક્સ કરી ને બેટર કરવું
- 2
ટોપિંગ માટે તેલ ગરમ થાઈ એટલે એમા ગાજર,કોબી,બીટ, મીઠું અને હળદર નાખીને 1 મિનિટ માટે સાતળીને તૈયાર કરવું
- 3
હવે પુડલા બનાવા માટે એક તવા પર એક ચમચા જેટલું બેટર લઇ ને પૂરી જેવડો પુડલો તૈયાર કરવો પછી સાઇડ મા તેલ/ઘી/બટર મૂકી બંને બાજુ થી પકાવી તૈયાર કરવા
- 4
હવે તૈયાર થયેલા પુડલા પર લીલી ચટણી લગાડી અને ટોપિંગ મૂકવું અને ડુંગળી ની રિંગ થી ગાર્નિશ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ