ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#CookpadTurns6
Birthday Challenge
આ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકોબીજ
  2. 1 વાટકીફ્લાવર
  3. 3 નંગ રીંગણ
  4. 1 નંગબટાકાં
  5. 1/2 વાટકીલીલા વટાણા
  6. 1 નંગ ગાજર
  7. 1 નંગકેપ્સીકમ
  8. 3 વાટકીકોથમીર
  9. 6 નંગ લીલા મરચા
  10. 1 ટુકડોઆદુ
  11. 1 નંગ લીંબુ નો રસ
  12. 2 ચમચીબટર
  13. 2 ચમચીપાઉંભાજી મસાલો
  14. 2 ચમચીતેલ
  15. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી સમારી લો અને કુકરમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી લો અને બાફી લો.. બફાઈ જાય એટલે તેને ક્રશ કરી લો..

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી ને તેમા બટર એક ચમચી નાખી હિંગ નાખી ડુંગળી સાંતળો પછી તેમા કોથમીર મરચા, લસણ, આદુ ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો.. પછી બધા શાકભાજી ની ગ્રેવી ઉમેરો અને બધાં મસાલા નાખી ને મિક્સ કરો..

  3. 3

    હવે પાઉં ને બટર મૂકી ધીમે તાપે શેકી લો અને પાઉંભાજી ની સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes