છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને ધોઈ અને એને 7 થી 8 કલાક સુધી પલાળી રાખો. પછી તેને કુકરમાં લઈ થોડુંક મીઠું ઉમેરી સાત થી આઠ સીટી વગાડી લો
- 2
હવે ડ્રાય મસાલો તૈયાર કરવા માટે બધા ખડા મસાલા ને એક પેન અથવા તપેલામાં લઈ એક મિનિટ સુધી ધીમા ગેસે શેકી લો પછી તેને ઠંડા થાય પછી તેને ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લો
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી સાહેબ સાતડો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડીવાર પકાવો પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી બધા મસાલા ઉમેરી દો અને એકદમ સરસ ઉકાળવા દો પછી તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી એકદમ સરસ ઘટૃ થવા દો પછી તેને એક પ્લેટમાં કાઢી પણ કોથમીર ગાર્નિશિંગ કરો
- 4
કુલચા ની રેસીપી ની લિંક શેર કરું છું
https://cookpad.wasmer.app/in-gu/r/16646204
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16699883












ટિપ્પણીઓ (6)