ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો હવે રીંગળા ને સેકી લો આ રીતે ગેસ પર
- 2
ટામેટા મરચા આદુ ચોપ કરી લો એક પેન મા તેલ ગરમ કરી વઘાર કરી લો ટામેટા આદુ મરચા સાંતળી લો પછી તેમાં બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી લો
- 3
સેકાય જાય એટલે મેસ કરી લો
પછી મેસ કરેલુ સ્ટફ ઉમેરી લો
મિક્સ કરી લો સરસ રીતે ૫ મિનીટ સુધી રાખવું પછી સર્વ કરો - 4
- 5
ગ્રીન ઓળો બનીને તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16761784
















ટિપ્પણીઓ (6)