ઓળો (Oro Recipe In Gujarati)

Dipal Parmar @dips
#Cookpad gujarati
શિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujarati
શિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ કોરા કરી તેલ લગાવી ગેસ પર શેકવા શેકાઈ જાય એટલે છાલ કાઢી તેને મેશ કરી લેવા
- 2
હવે ડુંગળી ટામેટાં લસણ ઝીણું સમારી લેવું હવે તેલ મૂકી જીરું હિંગ થી વઘાર કરી ડુંગળી ઉમેરવી લસણ પણ હવે થોડું ચડે એટલે ટામેટાં લીલું મરચું ઉમેરી ચડવા દેવું હવે બધા મસાલા કરવા અને તેલ છુટે એટલે મેશ કરેલું રીંગણ ઉમેરી મિક્સ કરી લેવું કોથમીર ઉમેરીને સર્વ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16771609









ટિપ્પણીઓ (4)