તિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપઈડલી નું ખીરુ
  2. ૧ ટીસ્પૂનબીટનો રસ
  3. ૧ ટીસ્પૂનપાલક પલ્પ
  4. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઈડલી ના ખીરામાં મીઠું નાખી મિક્સ કરી લો. હવે એક ખીરાના ૩ સરખા ભાગ કરી દો. એક ભાગમાં બીટનો રસ નાખી મિક્સ કરો. બીજા ભાગમાં પાલકનો પલ્પ નાખી મિક્સ કરો. ત્રીજો ભાગ સફેદ જ રહેવા દો.

  2. 2

    હવે નાની ડીશમાં તેલથી ગ્રીસિંગ કરી અને ત્રણેય ભાગમાંથી એકસરખું ખીરું આ ડીસમાં સ્પ્રેડ કરો અને સ્ટીમરમાં સ્ટીમ કરો. 10 મિનિટમાં આ ઈડલી બફાઈ જશે. હવે આ કલરીંગ ઈડલી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes