પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Ishita Rindani Mankad @Ishita_1287
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ મા બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું ત્યાર બાદ બેસન અને આદું લસણ ઉમેરી મેરીનેશન માટે બેટર તૈયાર કરી લેવું
- 2
પનીર તથા અન્ય શાક ને એક સરખા મોટા કાપીને બેટર મા ઉમેરી 1 થી 1:30 કલાક રેસ્ટ આપવો
- 3
હવે તમારી પસંદગી મુજબ સ્ટિક મા ગોઠવી લેવા. ત્યારબાદ બારબેક્યુ ગ્રીલર માં કોલસા મૂકી તેના પર ગ્રીલ કરી લેવા.
- 4
જો બારબેક્યુ ગ્રીલ ના હોય તો ઇલેક્ટ્રિક ગ્રીલ અથવા ગ્રીલ પેન કે ઓવન નો પણ ઉપયોગ પણ કરી શકાઈ છે
- 5
તૈયાર થયેલા પનીર ટિક્કા ને ગરમા ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798480











ટિપ્પણીઓ