કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી મુખ્ય ફોટો

અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Gujarat & Maharashtra - India

#SN3 #Vasantmasala #aaynacookeryclub
#વેજ_બીરયાની #Avadhi #Lucknow
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove

#SN3 #Vasantmasala #aaynacookeryclub
#વેજ_બીરયાની #Avadhi #Lucknow
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove

વધુ વાંચો

અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
Gujarat & Maharashtra - India

#SN3 #Vasantmasala #aaynacookeryclub
#વેજ_બીરયાની #Avadhi #Lucknow
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove

#SN3 #Vasantmasala #aaynacookeryclub
#વેજ_બીરયાની #Avadhi #Lucknow
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  • ચોખા માટે
  • 1 કપબાસમતી ચોખા
  • 2ઇલાયચી
  • 1 તજ
  • 1 તમાલપત્ર
  • 2 લવિંગ
  • 4 મરી,
  • 2 ચમચીઘી
  • મીઠું સ્વાદમુજબ
  • પાણી જરૂરિયાત મુજબ
  • 4 ચમચીકેસરવાળું દૂધ
  • 2 ટીપાં રોઝ એસેન્સ
  • 2 ટીપાં કેવડા એસેન્સ
  • વેજીટેબલ્સ ગ્રેવી માટે
  • 1 કપમીક્સ વેજ - ગાજર, વટાણા, ડુંગળી, કેપ્સીકમ, ફ્લાવર, બટાકા
  • 1/4 કપદહીં
  • 1 ચમચીજીરૂ
  • 1 તજ
  • 1 નંગ તમાલપત્ર
  • 2 નંગ લવિંગ
  • 1/4 સ્ટાર ફૂલ
  • 4 નંગ મરી
  • 2 ચમચીબીરયાની મસાલા
  • 4 ચમચીતેલ
  • 4 ચમચીબરીસ્તો ડુંગળી
  • 4 ચમચીફૂદીનાનાં પાન
  • 2 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદમુજબ
  • 2 ચમચીતળેલા કાજુ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાસમતી ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો. એક કડાઈ માં પાણી, મીઠું, ચોખા ના આખા ખડા મસાલા નાખી, ઉકળે એટલે પલાળેલા ચોખા નાખી 80% જેટલા ચડવા દો. ઘી નાખી દો. પાણી ચારણી માંથી કાઢી લો. ચોખા ને છૂટા રાખો. આખા મસાલા કાઢી લો.

    અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં તેલ નાખી, બરીસ્તો માટે ડુંગળી ની પાતળી સ્લાઇસ બ્રાઉન કલર ની થાય એવી તળી લો. કાજુ બદામ તળી લો. એક પેન માં પાણી નાખી બટાકા, વટાણા, ગાજર, ફ્લાવર ઉકાળી ને પાર બોઈલ કરી લો. હવે એ જ કડાઈ માં જીરૂ અને આખા ખડા મસાલા નાખી, ડુંગળી ને કેપ્સીકમ સાંતળી લો. હવે એમાં અડધા બાફેલા વેજ નાખી, મીઠું, આદુ લસણ મરચા ની પેસ્ટ, ફૂદીના નાં પાન નાખી મીકસ કરો. દહીં નાખી મીક્સ કરી લો.

    અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક જાડા તવા ઉપર, જાડા તળિયાવાળી કડાઈ રાખો. એમાં વેજ ગ્રેવી નું લેયર પાથરો. ઊપર ચોખા નું લેયર કરો. કેસર, રોઝ, કેવડા મીક્સ દૂધ ચમચી થી બધે રેડો. ફૂદીના નાં પાન પાથરો. હવે ફરી વેજ ગ્રેવી નું લેયર પાથરો. ઊપર ચોખા નું લેયર કરો. દૂધ રેડો. ફૂદીના નાં પાન પાથરો.

    અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢાંકણ ઢાંકી સાવ ધીમા તાપે ચડવા દો. ચડી જાય પછી સર્વિંગ ડીશ માં કાઢી, બરીસ્તો, ફૂદીનો, કાજુ બદામ થી સજાવી સર્વ કરો.

    અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી સ્ટેપ4ફોટો
    અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Sampat
Manisha Sampat @PURE_VEG_TREASURE
પર February 24, 2023 16:43
Gujarat & Maharashtra - India
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveis my introduction as a home chef.At the age of 10, I started my cooking journey with my mother's guidance. My cooking guru is my Maa - Mrs. Madhuri Dhanraj Bhatia. She was a master home chef, running a small business of food items like daily meal tiffin, traveling food packs, seasonal pickles, papad, chips, fryums, etc. So I learned a lot from her. At the age of 18, I got married to a huge joint family and started my new journey. My family loves my dishes and appreciates me. Especially my husband and my son. So, day by day, I improved myself, and today, cooking is my hobby, my passion. My husband, Mr. Kamal Sampat always supports and motivates me. All credits goes to my mother and my husband.I joined Cookpad in September 2018.Till today sharing my recipes. I am happy to join Cookpad, to learn and share more and many more. ❤️👍👌💐
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 10:13
@PURE_VEG_TREASURE Very Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
  2. રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
  3. અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
  4. મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
  5. બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
  1. લીલા લસણ ના વડા (Lila Lasan Vada Recipe In Gujarati)
  2. ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)
  3. મેથી બાજરી બાઈટસ (Methi Bajri Bites Recipe In Gujarati)
  4. અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16801619
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close