વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઈડલી નું ખીરું લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.હવે તેમાં બધા વેજીટેબલ નાખો.હવે તેમાં તેલ અને ઇનો ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે અપ્પમ પેન ગરમ કરો.ત્યાર બાદ તેમાં તેલ લગાવી ને તેમાં બનાવેલું બેટર ને સ્પૂન વડે નાખો. એક બાજુ થોડું ક્રિસ્પી થાય એટલે તેને ફેરવી ને બીજી બાજુ ક્રિસ્પી કરી લો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી ને સર્વ કરો.
- 3
તો તૈયાર છે વેજ અપ્પમ,મે સર્વ કર્યા છે.
Made this recipe? Share a Cooksnap!
Let Vaishali Vora know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803408









ટિપ્પણીઓ (4)