સેન્ડવિચ (સેન્ડવિચ Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે સેઝવાન મસાલો બનાવી શું. તેલ આવે એટલે જીરું મૂકી હિંગ મુકી વઘાર કરી મરચુ લસણ આદુ એડ કરીશું.
- 2
બધો જ મસાલો કરીશું. લાસ્ટ મા લીંબું એડ કરીશું.આપણો મસાલો તૈયાર છે. હવે વેજ સેન્ડવીચ માટે બધું તૈયાર કરીશું.
- 3
એક બાઉલમાં વેજ મેયોનીઝ ક્રીમ લેશું. તેમાં કેપ્સીકમ, ડુંગળી,ઈટાલીયન સીઝનીંગ, ગાર્લિક સીઝનીંગ એડ કરી બધું મિક્ષ કરીશું.
- 4
હવે આપણે ગ્રીલ સેન્ડવીચ મશીન ma 2 બ્રેડ વચ્ચે બટર લગાવી મસાલો ભરી મૂકીશું.2 મિનિટ પછી કાઢી લેશું.
- 5
આવી જ રીતે મેયોનીઝ સેન્ડવીચ બનાવીશું.
- 6
વેજ સેન્ડવીચ માટે 3 બ્રેડ લઈ કેચઅપ અને લીલી ચટણી લગાવી બધા વેજીટેબલ મૂકી ચીઝ પાથરીશુ અને ચાટ મસાલો છાંટીશુ.તો આપણી સેઝવાન સેન્ડવીચ, વેજ મેયોનીઝ સેન્ડવીચ અને વેજીટેબલ સેન્ડવિચ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13750202




















ટિપ્પણીઓ