ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની ચિપ્સ ને બાઉલમાં લઈ પાણી નાખી ગેસ પર એક ઊભરો આવવા દેવો. પછી તેને ચારણીમાં નીતારી લેવી. તેને કપડા પર ચિપ્સ અને પહોળી કરી દેવી.
- 2
ત્યારબાદ ચિપ્સ પર મકાઈનો લોટ લગાવી ચિપ્સ ને ફ્રાય કરી લેવી. એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે.
- 3
એક કડાઈ લઈ તેમાં બે ચમચી તેલ નાખી. ગરમ થયા બાદ ડુંગળી સાંતળવી પછી તેમાં ગાજર વટાણા લીલા મરચાં ઉમેરી કુક થવા દેવું ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું ધાણાજીરું ગ્રીન ચીલી સોસ સોયા સોસ બધો મસાલો મિક્સ કરી લેવો. I પછી ટિપ્સ ઉમેરી મસાલો સરખી રીતે મિક્સ કરો.
- 4
ડ્રેગન પોટેટો ગરમા-ગરમ સર્વ કરો. બાળકોનું પ્રિય ડ્રેગન પોટેટો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD#Appetizer Recipe#cookpadindia#cookpadgujarati મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે. ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#FD#EB#week12ડ્રેગન પોટેટો એ ચાઈનીઝ ક્યુઝીનની વાનગી છે. ટેસ્ટમા સ્પાઈસી અને ટેન્ગી હોય છે. મારી એક ફ્રેન્ડ ને ડ્રેગન પટેટો ફેવરીટ છે. તો આ રેસીપી તેને dedicate કરુ છું. Jigna Vaghela -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#WEEK12#Weekendrecipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753653
ટિપ્પણીઓ (2)