જીની ઢોસા (jini dosa recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#GA4
#Week3
#pzal word -ડોસા,ઢોસા, કેરેટ
આજે મારા ઘરે મારી ભત્રીજી રહેવા આવી હતી .. તો તેની ફરમાઇશ થી મેં જીની ઢોસા બનાવ્યા હતા. તો ખુબજ હેલ્દી,ટેસ્ટી, સાથે ગ્રીન વેજી . થી ભરપૂર એવા જીની ઢોસા બનાવ્યા છે. ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ જીની ઢોસા ની રેસીપી..મિત્રો..

જીની ઢોસા (jini dosa recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
#pzal word -ડોસા,ઢોસા, કેરેટ
આજે મારા ઘરે મારી ભત્રીજી રહેવા આવી હતી .. તો તેની ફરમાઇશ થી મેં જીની ઢોસા બનાવ્યા હતા. તો ખુબજ હેલ્દી,ટેસ્ટી, સાથે ગ્રીન વેજી . થી ભરપૂર એવા જીની ઢોસા બનાવ્યા છે. ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ જીની ઢોસા ની રેસીપી..મિત્રો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 જીની ઢોસા માટે 10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કિલો ખીરું (ડોસા) માટે નું
  2. 1 કપ કોબીજ સમારેલી
  3. 1કાંદો જીનો સમારેલો
  4. 1મોટું કેપ્સિકમ સમારેલ
  5. 3 લિલી ડુંગળી સમારેલ
  6. 2ટામેટા ઝીણું સમારેલ
  7. 1/2ગાજર નું છીણ
  8. 1/2બીટ છીણેલું
  9. જરુર પ્રમાણેચીઝ સોસ-ઘરે બનાવેલો
  10. જરુર મુજબબટર-તેલ
  11. જરુર મુજબચીઝ કયુબ
  12. જરુર મુજબમીઠું
  13. ચપટીલાલ મરચું પાઉડર
  14. ચપટી ગરમ મસાલો
  15. 1 પેકેટ નાનું સેઝવન સોસ. જરુર મુજબ નાખી શકો

રાંધવાની સૂચનાઓ

1 જીની ઢોસા માટે 10 મિનિટ
  1. 1

    પહેલા તો બધા શાક ને ધોઈ ને ઝીણું કટ કરી લો. પછી વાઈટ ચીઝ સોસ બનાવી લો..

  2. 2

    હવે ડોસા બેટર માં મીઠું નાખી ને બરાબર હલાવી મિક્સ કરી ને નોન સ્ટીક તવી પર ઢોસા બેટર ને ગોળ પાથરો.પછી થોડું ચડી જાય પછી તેના પર તેલ,અને બટર નાખી બધું શાક નાખો.

  3. 3

    હવે તેના પર ગરમ મસાલો,લાલમરચુ પાઉડર,ચીઝ સોસ,મીઠું નાખી ને હલાવી ને બધું મિક્સ કરો.

  4. 4

    આ બધું જ મિક્સ કરી બે પાંચ મિનિટ માટે ગેસ પર થવા દો. પછી તેનો રોલ બનાવી દો.

  5. 5

    હવે કટ કરેલા રોલ ને ડિશ માં સર્વ કરો. ઉપર થી જરુર મુજબ ચીઝ નાખી ને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી જીની ઢોસા તૈયાર છે. તો બાળકો માટે તથા નાના મોટા સૌ ના ફેવરેટ જીની ડોસા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes