#GA4#week7
એક પેન મા તેલ મૂકી તેમાં લસણ ની ચટણી નાખી સાંતળી લો
તેમાં મીઠું હળદર અને ધાણાજીરું પાઉડર એડ કરી તેમાં સમારેલા ટામેટાં એડ કરો
ત્યારબાદ તેમાં પાણી એડ કરી ઉકળવા દો.અને ત્યારબાદ તેમાં સેવ એડ કરી થોડી વાર ધીમી આંચ પર પકાવો.
ગેસ ઓફ કરી કોથમરી છાંટી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)