કાઠિયાવાડી ખીચડી (Kathiyavadi khichdi Recipe in Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
કાઠિયાવાડી ખીચડી (Kathiyavadi khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાલ ચોખા ને પલારી ને વઘાર કરવો.. એક કુકર માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે જીરું નાખી ને લીમડો લાલ મરચા બાદિયા લવિંગ નાખી કૂક કરવું ત્યાર બાદ ડુંગળી નાખી અંદર લસણ મરચા ની પેસ્ટ નાખી ને કૂક થવા દેવું ત્યારબાદ તેમાં ઓલ વેજિટેબલે નાખી ને મસાલા કરવા
- 2
ત્યારેબાદ મીઠું મરચું હળદર ધાણાજીરું કિચેનકીન્ગ મસાલો કરી સોતે કરવા ત્યારબાદ ખીચડી માટે દાલ ચોખા નાખી ને 4 ગણું પાણી ઉમેરવું ne4સિટી વગાડવી..
- 3
ત્યારબાદ વરાળ નીકળી જાય એટલે એને સેર્વિંગ પ્લેટ માં સેર્વ કરવી જોડે દહીં પાપડ આચાર રાખવું સિઝલિંગ ફફેક્ટ આપવા માટે સિઝલિંગ પ્લેટ માં ગોઠવીગરમ કરી બટર નાખી ફફેક્ટ આપવી
- 4
Similar Recipes
-
કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)
કાઠિયાવાડી ખાટાં અડદઆ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે Arpita Sagala -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
રગડા પેટીસ
#trendહુ ભાવિશા ભટ્ટ આજે લઈને આવી છું ચાર્ટ માં મોસ્ટ ફેવ. રેસેપી રગડા પેટીસ આ એક કઠોળ પ્રોટીન કોમ્બિનેશન છે આ રાતે ડિનર માં લઇ શકાય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4 #Handvoહું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
આચાર્ય ખીચડી (Acharya Khichdi Recipe In Gujarati)
સ્વામિનારાયણ મંદિર ની પ્રખ્યાત આચાર્ય ખીચડી છે .જે ખાવા માં ટેસ્ટી લાગે છે. Harsha Gohil -
પાટિયા ની વઘારેલી ખીચડી (Patiya Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1ઠંડી ની મોસમ માં આ ખીચડી ખૂબ સરસ લાગે છે વડી પૂરતા પ્રમાણ માં વેજીસ પણ હોવા થી એક પૌષ્ટિક વાનગી ની ગરજ સારે છે Dipal Parmar -
મેગી ફ્રાઇડ રાઈસ (Maggi Fried Rice In Gujarati)
સૌ પ્રથમ ચોખા ને થોડી વાર પલાળી રાખો.ત્યારબાદ ડુંગળી,બટેકા,કોબીજ,ટામેટાં,ગાજર ને સમારિલો. ત્યાર બાદ બધી વસ્તુઓનો વઘાર કરો .વઘાર કરવા માટે એક કુકર માં સૌ પ્રથમ રાઈ ,લીંબડો,જીરું ,લસણ, મરચા અને આદુ નાખો .ત્યાર બાદ ચોખા થી ત્રણ ગણું પાણી નાખો .હવે તેમાં બે પેકેટ મેગી અને ગરમ મસાલો નાખી ઉકળવા દો.ચાર થી પાંચ સીટી થાય ત્યાં સુધી .ત્યાર બાદ રાઈસ ને એક પ્લેટ માં કાઢી સર્વિંગ માટે તૈયાર કરો . Jyoti Ghediya -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
ચીઝ પુલાવ (Cheese Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulao આજે મેં ચીઝ પુલાવ બનાવ્યો છે ... વેજિટેબલ નાખી ને ...ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય છે ..દૂધ વધારે હોવાથી એનું દહીં જમાવ્યું છે જે પુલાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)
#GA4#Week7#cookpadindiaકિનવા(Quinova) એ બધા અનાજ માં સૌથી પોષ્ટિક અનાજ છે.તેના માં વિટામિન ઈ પુષ્કળ માત્રામાં હોય છે.તેના થી હાડકા મજબૂત થાય છે. કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ માં રહે છે ,ખાંડ કન્ટ્રોલ માં રહે છે.વજન ઓછું કરવા માટે પણ બધા બહુ જ ખાય છે.છે.બીજા ઘણા ફાયદા છે. Hema Kamdar -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી મસાલા ખીચડી
#AM2મારા પતિદેવ કાઠિયાવાડી ખાવા ના શોખીન છે જે મને કાઠિયાવાડી ડીશ શીખવા અને બનાવા પ્રેરિત કરે છે.જ્યારે કંઇક લાઇટ અને ટેસ્ટી ખાવાનુ મન હોય ત્યારે આ રેસીપી જરુર ટ્રાય કરવી. Krishna Doshi -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)
દાલ ખીચડી એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે.. Payal Desai -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#ChooseToCookકાઠિયાવાડ માં ધાબા માં મળે એવી મસાલાખિચડી બનાવી છે..બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.દહીં સાથે સર્વ કરવામાં આવે છે..મે પણ એના જેવી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Sangita Vyas -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#MBR9#Week9આ રેસિપી મારી ફેવરીટ રેસિપી છે.. જેમાં બધા શાકભાજી અને ખીચડી બન્ને નું કોમ્બિનેશન છે... એટલે બેસ્ટ આહાર છે... Sunita Vaghela -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt Bhavi Food Gallery -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe in Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
-
વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી(Veg handi masala dal khichdi recipe in Gujarati)
# વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી @માઈ રેસિપી નંબર 44 Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13937889
ટિપ્પણીઓ (5)