રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ મૂકી પાણી ઉકળે ત્યારે તેમાં એક ચમચી તેલ અને મીઠું ઉમેરી નુડલ્સ એડ કરો
- 2
બે-ત્રણ મિનિટ બાદ ગેસ ઓફ કરી નુડલ્સ માં ઠંડુ પાણી એડ કરી કાઢી લો
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો તેમાં આદુ-લસણની પેસ્ટ એડ કરી કોબીજ ગાજર કેપ્સીકમ એડ કરી થોડીવાર સાંતળો
- 4
ત્યારબાદ તેમાં નુડલ્સ મસાલો એડ કરી તેમાં નૂડલ્સ મિક્સ કરી ઉપરથી લીલી ડુંગળી છાંટી મિક્સ કરી સર્વ કરો
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137805














ટિપ્પણીઓ (2)