રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને ઘઉ નો લોટ લઈ મિકસ કરીને તેમાં મીઠું અને તેલ નું મોરન નાખી પરોઠા જેવો લોટ બાંધવો.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી, આદું લસણ ની પેસ્ટ એડ કરી સાંતળો તેમાં પનીર, કેપ્સીકમ, ચીલી સોસ, ટામેટાં સોસ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
લોટ લઈ તેની રોટલી બનાવી તવી ઉપર તેલ મૂકી બન્ને બાજુ સેકી લો.
- 4
સેકેલી રોટલી ઉપર સોસ અને મેયોનીઝ લગાવી તેની ઉપર પનીર વાળું મિશ્રણ લગાવી રોટી ને ફોલ્ડ કરીને ફ્રેન્કી બનાવી સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177316
















ટિપ્પણીઓ (3)