ચણા ના લોટ ના તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)

Janvi Bhindora @cook_25615910
ચણા ના લોટ ના તીખા ગાંઠીયા (Spicy ganthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળવો. પછી તેમાં મીઠું, હીંગ, મરચું, તેલ,અજમા નાખી કઠણ લોટ બાંધવો
- 2
લોટને બરાબર કુળવો. પછી ગાંઠીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. પછી ગાંઠિયા ના સંચા મા તેલ લગાવી લો જેથી લોટ ચોંટે નહીં. પછી તેમાં લોટ ના લાંબા લુઆ કરી મૂકો
- 3
તેલ ગરમ થાય પછી તેમાં સંચા વડે ગાંઠિયા પાડો.ધીમો ગેસ રાખી થોડા બદામી થાય ત્યાં સુધી તળવા.તૈયાર છે ગરમ ગરમ ગાંઠિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચણા ના લોટ ના પૂડલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12#besanઆજે મે ચણા ના લોટ ના પૂડલા બનાવ્યા છે સરસ બન્યા છે,તમે પણ આ રીતે જરુર એક વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)
મેં આજે આ રીતે એક જ વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવ્યા છે. ગાંઠીયા ના લોટ માં થોડો ફેરફાર કરવા થઈ સરસ રીતે બની જાય છે. Buddhadev Reena -
-
-
-
-
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
-
ચણા ના લોટ નો ઘીગો
શાક ભાજી ઘર મા નહોયતો ચાલે ગરમા ગરમ એમા વરસાદ હોય ને ખાવા ની મજાચણા ના લોટ નો ઘીગો Heena Timaniya -
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
-
-
બેસનનો લીલી ડુંગળીવાળો પીઠડો(Spring onion besan sabji recipe in Gujarati)
#GA4#week12#besan ( ચણા નો લોટ ) Jo Lly -
ચણા ના લોટ લાડવા(ladva recipe in gujarati)
ચણા ના લોટ ના લીસા લાડવા અત્યારે જન્માષ્ટમી પર લગભગ બધા ઘર માં બનતા જ હશે.... Meet Delvadiya -
-
-
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
-
-
-
-
મેથી ના ગાંઠીયા (Methi Ganthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમેથી. સ્વાસ્થ્ય વર્ધક છે ગમે તે રૂપે ખાય શકાય થેપલા, શાક કે તેનો અન્ય ઉપયોગ કરી ને સિયદા માં મેથી ખૂબ ખવાય એટલી સારી આજે મેથી ના ગાઠીયા બનાવિયા છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી તથા બનાવવા પણ સરળ છે . Varsha Karia I M Crazy About Cooking -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા. Dimpy Aacharya -
-
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14174720
ટિપ્પણીઓ