#GA4#Week17
સૌપ્રથમ સર્વિંગ ગ્લાસમાં કીવી સીરપ લો.
હવે તેમાં બરફના ટુકડા એડ કરો અને મિક્સ કરી લો
હવે તેમાં લીંબુનો રસ નાખો.
હવે તેમાં મરી પાઉડર સંચળ પાઉડર નાખી મિક્સ કરો
ત્યારબાદ આડી ચમચી રાખીને લેમન સીરપ નાખો.
હવે તેમાં સાદી સોડા નાખો.
તૈયાર છે આપણું ડબલ લેયર મોકટેલ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ