મકાઈ ના દાણા ની સેવખમણી (Corn Sev Khamani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ના દાણા ની સેવખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)

divya bharad
divya bharad @cook_28249015

મકાઈ ના દાણા ની સેવખમણી

મકાઈ ના દાણા ની સેવખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મકાઈ ના દાણા ની સેવખમણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
2 વ્યક્તિ
  1. 3કપ મકાઈ ના દાણા,
  2. 1/2 કપ ખાટું દહીં
  3. 2ટેબલ ચમચી આદુ-મરચા-લસણ ની પેસ્ટ
  4. 2ટી ચમચી ખાંડ,
  5. લીલા મરચા,
  6. જીણી સમારેલી ડુંગળી,
  7. કોથમીર,
  8. જીણી સેવ
  9. વઘાર માટે તેલ
  10. હળદર,
  11. મીઠું,
  12. રાઈ,
  13. હિંગ

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    મકાઈનાડોડાની_સેવખમણી..
    🌹 મકાઈના ડોડા માંથી 3 કપ દાણા કાઢીને મિક્સરમાં અડધા કપ ખાટા દહીં સાથે ક્રશ કરી લો, અને 7_8 કલાક આથો આવવા દો.
    ખીરામાં આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, 2 tspn દળેલી ખાંડ, મીઠું અને થોડી હળદર નાખી ને મિક્સ કરીલો, અને એક તેલ ચોપડેલ થાળીમાં ખીરું રેડી ઉપર તલ ભભરાવીને 10 મિનિટ માટે બાફી લો.

  2. 2

    એક તવામાં 3 tbspn તેલ મૂકી ને રાઈ નાખી તતડે એટલે હિંગ, સમારેલા લીલા મરચા અને લીમડો નાખી મરચા સહેજ ચડે એટલે એમાં ખમણ નો ભૂકો કરીને ઉમેરો અને મિક્સ કરી 3 મિનિટ રહેવા દઈને ગરમાગરમ જ પ્લેટમાં પીરસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
divya bharad
divya bharad @cook_28249015
પર

ટિપ્પણીઓ

Similar Recipes