#GA4#Week22
સૌપ્રથમ એક બાઉલમાં બેસન લો.
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ધાણાજીરું મીઠું લાલ મરચું લસણની પેસ્ટ નાખીને મિક્સ કરો
હવે જરૂર પડે તો થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો
હવે નોનસ્ટીક પેનમાં તેલ મૂકો અને ખીરું પાથરો
બન્ને સાઈડ તેલ લગાડી ચીલા તૈયાર કરો
તૈયાર છે આપણા ચીલા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ