કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.

#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
7-8 લોકો માટે
  1. 200 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  2. 1/2 કપબેસન
  3. 1/4 કપસોજી
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 કપઘી અથવા માખણ
  6. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. 1 ટીસ્પૂનખાવાનો સોડા
  8. 1+1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  9. 2 ટીસ્પૂનપાણી અથવા દૂધ
  10. 2 ટેબલસ્પૂનપિસ્તાના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઈલાયચી પાઉડર મિક્સ કરો.

    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં માખણ ઉમેરી બરાબર મિક્સ કરી 2 ટીસ્પૂન પાણી અથવા દૂધ મિક્સ કરી લોટ જેવું બાંધી લો.કૂકીઝ માટે મિશ્રણ તૈયાર છે.

    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બનાવેલા કૂકીઝના મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી વચ્ચે પિસ્તાના ટુકડા મૂકી સહેજ હળવા હાથે દબાવી દો, આમ બધા કૂકીઝ બનાવી બેકિંગ ટ્રે પર બટરપેપર મૂકી એમાં પર દરેક કૂકીઝની વચ્ચે 1 ઇંચ જગ્યાએ ગોઠવી લો

    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેકિંગ ટ્રે ને ઓવેનમાં 180° પર પ્રિહીટ કરી 15 મિનિટ સુધી બેક કરી લો અથવા કઢાઈ મા મીઠું ગરમ કરી સ્ટેન્ડ પર ડીશ પર કૂકીઝ મૂકીને પણ બેક કરી શકો.

    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે મલ્ટીગ્રેન આટા કૂકીઝ સર્વ કરી શકાય.

    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર June 25, 2021 17:49
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 01, 2021 03:35
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
  2. બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
  3. ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
  4. પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
  5. સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
  1. ભટુરે (Bhature Recipe In Gujarati)
  2. પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)
  3. ભટુરે (Bhature Recipe In Gujarati)
  4. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Blackforest Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190491
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close