રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મખની ગ્રેવી બનાવ માટે મલઇ અને કસૂરીમેથી સિવાય બધી સામગ્રી ને વઘારી ને ટામેટા ડુંગળી ચડી જાય ત્યાં સુધી શેકવા દો પછી ઠંડી પડે એટલે તેને મિક્સર માં ક્રશ કરી ને ગરની થી ગાળી લઈ અને તેમાં મલાઈ અને કસૂરીમેથી ઉમેરી દો મખની ગ્રેવી તૈયાર.
- 2
હોવી એક કડાઈ માં તેલ/બટર મૂકી ને તેમાં પનીર ના ટુકડા ને તળી ને સાઈડ માં કાઢી લો પછી તેમાજ ડુંગળી નાખી ને સાંતળી લો પછી એમ મખની ગ્રેવી નાખી ને હલાવી ને થોડી વાર સાંતળવા દો પછી તેમાં બધા મસાલા કરી દો ઉપવર પનીર ઉમેરી ને મલાઈ નાખી ને હલાવી દો. તૈયાર પનીર મખની
Similar Recipes
-
-
-
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની. Shilpa Shah -
પનીર મખની બિરયાની(Paneer Makhani Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI#PANEER MAKHANI BIRYANI#COOKPAD#COOKPADINDIA બિરયાની આવે એટલે એમાં ઘણા ટ્વિસ્ટ હોય અને માર્કેટમાં પણ અવનવી કેટલાય પ્રકારની બિરયાની મળતી થઈ ગઈ છે તો એવા જ ટ્વિસ્ટ સાથે આજે 31st છે અને 2020 નો છેલ્લો દિવસ હોવાથી પનીર મખની બિરયાની બનાવી છે. એન તેને એકદમ પાર્ટી ફોમ માં સર્વ કરી છે. Vandana Darji -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પંજાબ ની પ્રખ્યાત વાનગી...જે ખૂબ જ રિચ ટેસ્ટ વાળી હોઈ છે.. અલગ અલગ ટેસ્ટ માં બને પરંતુ આજે સંગીતાબેન ની સાથે તેના ટેસ્ટ મુજબ બનાવી...જે ખૂબ જ સરસ બની છે KALPA -
ક્રીમી મખની પનીર રાઈસ (Creamy Makhani Paneer Rice Recipe In Gujarati)
#SN2#week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujaratiઆ છે આજનું વન પોટ ડિનર .ક્યારેક બપોર ના ભાત વધી જાય અથવા રાત્રે હળવું ડિનર લેવું હોય તો આ રાઈસ સરસ લાગે છે. Keshma Raichura -
-
-
પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)
બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073223
ટિપ્પણીઓ (8)