કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC2
તમે સાદા પૌવામાંથી ખીર, ભજીયા, દૂધપૌવા વગેરે વાનગી બનાવી હશે, આજે મૈં brown rice flakes એટલે કે લાલ પૌવામાંથી દૂધપૌવા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી પણ છે.લાલ ચોખા પૌવા એક તંદુરસ્ત વિકલ્પ છે. લાલ ચોખા પૌવા ફાઇબરનો સારો સ્રોત છે. તે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી ટ્રેસ ખનિજોમાં પણ સમૃદ્ધ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપબ્રાઉન પૌવા (લાલ પૌવા)
  2. 4 કપદૂધ
  3. 1 કપમિલ્કમૈડ (અથવા ખાંડ સ્વાદનુસાર)
  4. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  5. 2 કપપાણી (પૌવાને પાલળવા માટે)
  6. ગાર્નીશિંગ માટે -
  7. 2 ટેબલસ્પૂન પિસ્તાના ટુકડા
  8. 2 ટેબલસ્પૂનબદામની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લાલ પૌવાને એક બાઉલમા લઈને 2 કપ પાણીમાં 10 મિનિટ માટે પલાળી લો.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ વધારાનું પાણી કાઢીને પૌવાને નિતારી લો.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મુકો, દૂધમા એક ઉકાળો આવે એટલે ગેસની ધીમી આંચ કરી નિતારેલા પૌવા ઉમેરીને પકાવો.15 મિનિટ સુધી ધીમી આંચે પૌવાને દૂધમા પકાવો.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જયારે પૌવા નરમ બની જાયે ત્યારે મિલ્કમૈડ અથવા ખાંડઅને ઈલાયચી પાઉડર ઉમેરી ને 2 મિનિટ સુધી પકાવો.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધ નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.તૈયાર છે બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ એટલે કે દૂધપૌવા.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર કરેલ પુડિંગને સર્વિગ ડીશમાં લઈને પિસ્તાના ટુકડા, બદામ ની કતરણ વડે ગાર્નીશિંગ કરીને ઠંડી કે ગરમ બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ સર્વ કરો.

    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર July 15, 2021 13:03
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
October 19, 2021 18:43
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
  2. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. રેસ્ટોરાં સ્ટાઈલ જીરા રાઈસ (Restaurant Style Jeera Rice Recipe In Gujarati)
  2. કાજુ કોકોનટ મેશુબ (Kaju Coconut Maishub Recipe In Gujarati)
  3. લસ્સી (Lassi Recipe In Gujarati)
  4. ચોખા નુ ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270359
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close