રેસ્ટોરાં સ્ટાઈલ જીરા રાઈસ (Restaurant Style Jeera Rice Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૨ કપપાણી
  3. ૩ ચમચીઘી
  4. ૩ ચમચીકાજુના ફાડા
  5. ૧ ચમચીજીરું
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને સરસ રીતે ધોઈ લેવા. પાણી નિતારી સાઈડ પર રાખી દો.

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરી કાજુના ફાડાને ફ્રાય કરી લો. હવે એ જ વધેલા ઘી માં ચપટી હિંગ અને જીરું ઉમેરી ધોઈ રાખેલા ભાત ને ૩-૪ મિનિટ સાંતળી લેવું.

  3. 3

    ત્યાંરબાદ ૨ કપ પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી લો. ઢાંકણ ઢાંકી પાણી બધું જ સોસાઈ જાય ત્યાં સુધી પકાવી લો.ગેસ બંધ કરી લો. ત્યારબાદ તળેલા કાજુના ફાડાને ઉમેરી બરાબર મિક્સ કરી ૧૫ મિનિટ કરીને ઢાંકી એ જ રીતે મુકી રાખો.

  4. 4

    એક દમ રેસ્ટોરાં જેવા જ જીરા રાઈસ તૈયાર છે. તેમાં કોથમીર ઉમેરી બરાબર હલાવી લો અને દાલ ફ્રાય સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

ટિપ્પણીઓ

Similar Recipes