કાજુ કોકોનટ મેશુબ (Kaju Coconut Maishub Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

કાજુ કોકોનટ મેશુબ (Kaju Coconut Maishub Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીખાંડ
  2. ૧ વાટકીઘી
  3. ૧/૨ વાટકીકાજુ પાઉડર
  4. ૧/૨ વાટકીકોપરાનું છીણ
  5. પા વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુનો મિક્સરમાં બારીક ભૂકો કરી લેવાનો. ઘીને ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવાનું. મેસુબ ને રાખવા માટેના વાસણને પણ ગ્રીસ કરી દેવાનું.

  2. 2

    એક નોનસ્ટીક પેન લઇ તેની અંદર ખાંડ,કાજુ,અને કોપરાનું છીણ, પાણી અને થોડું ગરમ કરેલું ઘી લઇ બધું મિક્સ કરી દેવાનું.

  3. 3

    ઘી ને ગેસ પર ચાલુ કરી મૂકી દેવાનું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી દેવાનો. હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું હવે જે ઘી ગેસ ઉપર ગરમ કરવા મૂકેલું છે તે થોડી થોડી વારે એક એક ચમચો મિશ્રણમાં નાખતા જવાનું.

  4. 4

    ધીરે ધીરે આ મિશ્રણ માંથી છુટું પડશે અને તેમાં જાળી થઈ જાયએટલે છેલ્લે બધું જ ઘી નાખી ગ્રીસ કરેલા વાસણમાં ઉથલાવી દેવાનું ત્યારબાદ ૩૦ મિનિટ માટે તેને ઢાંકીને મુકી રાખવાનું અને 30 મિનિટ પછી તેમાં ચપ્પુથી કાપા પાડી દેવાના.૪/૫ કલાક પછી કાપા પાડેલા મેસુબ ના પીસ કાઢી ડબ્બામાં ભરી લેવાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes