વેજ બર્ગર (Veg. Burger Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
#CDY
#cookpadindia
બાળકો નું મનપસંદ વેજ બર્ગર
વેજ બર્ગર (Veg. Burger Recipe In Gujarati)
#CDY
#cookpadindia
બાળકો નું મનપસંદ વેજ બર્ગર
રાંધવાની સૂચનાઓ
- 1
કટલેસ બનાવવા
- 2
૨ બાફેલા બટાકા માં જીની સમારેલી ડુંગળી, કેપ્સીકમ, મીઠું, મરચું, ચાટ મસાલો, કોથમારી અને ટોસ્ટ નો ભૂકો ઊમેરી કટલેસ રેડી કરવી... મેંદા ની લઇ માં બોડી ટોસ્ટ ના ભુક્કા માં રગદોળી ને તેલ માં તળી લેવી
- 3
બર્ગર પાવ ને વચચેથી કટ કરી તવી પર સેકી લેવા.. નીચેના પાવ પર સૌસ અને મેયોનિશ લાગવું
- 4
તેના પર કોબી ના પાન, કેપ્સિકમ, ટામેટા અને ત્યાર બાદ કટલેસ મૂકવી..પછી કોબી ના પાન.. રાખવું. અને ચીઝ સ્લાઈજ રાખવી
- 5
ઉપર ના પાવ પર સોસ લગાવી..એ પાવ ચીઝ
સ્લાઈજ પર રાખવું.. - 6
ગરમ પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701002









ટિપ્પણીઓ (5)