લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Ekta Vyas @eAvys
#FFC3
#Week 3
#cookpadindia
#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3
#Week 3
#cookpadindia
#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ લીલી ડુંગળી ઝીણીસમારી લો
- 2
પછી એક કડાઈમાં મા તેલ નાંખી તેમાં રાઈ હીંગ નાખી થવા રાઈ તતડી જાય એટલે તેમાં આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરો
- 3
પછી હળદર સમારેલા ટામેટું નાખી થોડીવાર માટે થવા દો ત્યારબાદ સમારેલી લીલી ડુંગળી ઉમેરો
- 4
મીંઠુ ઘાણાજીરુ પાઉડર નાખી તેમા થોડુ પાણી નાંખીને બરાબર મિક્સ કરી ઢાકણ ઢાકી દો થોડીવાર માટે થવા દો થઈ જાય એટલે તેમા ગાંઠિયા નાખી થોડીવાર થવા દો
- 5
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક રોટલી કે ભાખરી જોડે સર્વ કરો તો તૈયાર છે લીલી ડુંગળી નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15982367








ટિપ્પણીઓ (6)