કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR6
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati.

#MBR6
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati.

વધુ વાંચો

પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR6
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati.

#MBR6
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • ૧ કપકાબુલી ચણા
  • ૪ડુંગળી સ્લાઈસ કટ કરેલી
  • ૩ટામેટાં સમારેલા
  • ૧ ટુકડોઆદુ સમારેલું
  • ૮/૧૦ કળી લસણ
  • ર તીખા લીલા મરચા
  • ૨તમાલપત્ર
  • ૧ ટુકડોતજ
  • ૩ ચમચીમગજતરી
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧/૨ ચમચી હિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે બટર + તેલ
  • ઝીણી સમારેલી કોથમીર ગાર્નીશિંગ માટે
  • સર્વિંગ માટે રેડીમેડ કુલચા જરૂર અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણા ને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પ્રેશર કુકરમાં મીઠું તમાલપત્ર અને તજનો ટુકડો ઉમેરી બાફી લો.

    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ આદુ, મરચા, લસણ ડુંગળી ટામેટાં ઉમેરી ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો.ત્યારબાદ ઠરે એટલે તેની પેસ્ટ તૈયાર કરી લો.

    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં ફરીથી બટર તેલ ગરમ કરી તાપ ધીમો રાખી તેમાં બધા જ કોરા મસાલા ઉમેરી સાંતળી લો ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને બાફેલા ચણા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી અને કિચન કિંગ મસાલો ઉમેરી ઢાંકીને આઠ દસ મિનિટ ચઢવા દો.

    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવા પર બટર કે તેલ મૂકી રેડીમેડ કુલચા ને શેકી લો અને ગરમાગરમ પંજાબી છોલે સાથે સલાડ છાશ ચટણી મૂકીને સર્વ કરો.

    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર December 09, 2022 06:18
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 16, 2023 06:45
🙏🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે કુલચા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
  2. વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
  3. લસણ ની લીલી ચટણી (Lasan Green Chutney Recipe In Gujarati)
  4. વેજ ભાખરી પીઝા (Veg Bhakhri Pizza Recipe In Gujarati)
  5. ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
  1. મેથી પરાઠા
  2. ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
  3. વ્હાઈટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
  4. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679321
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close